sohaliya janvi profile
sohaliya janvi
14 27 4
Posts Followers Following
sohaliya janvi
Quote by sohaliya janvi - पानी में पथ्थर मत फैको ,
 उसे भी कोई पीता है ,
और तुम ऐ मरने की बात मत करो,
 तुम्हे देख कर भी कोई जीता है 
💗💗

💙_JANVI_💙 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 1 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - તાળી મિત્રો અને શેરી મિત્રો તો અનેક હોય, પરંતુ જે સુખ દુ:ખ માં સાથે હોય એ લાખો માં એક..🌸💗

💙Janvi_Sohaliya💙 - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
sohaliya janvi
Quote by sohaliya janvi -  ​​"પ્રેમ"​​ અને ​​"દોસ્તી"​​ માં 
ચઢીયાતી દોસ્તી છે... સાહેબ, 
ત્યારે તો ​​"રાધા"​​ રડે છે ​​"કૃષ્ણ"​​ માટે અને 
​​"કૃષ્ણ"​​ રડે છે, ​​"સુદામા"​​ માટે ..!!💕💌



🌹JANVI_SOHALIYA🌹 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 1 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - જયારે તમને ગમતી વ્યક્તિ નો મોહ છુટી જાય ને,,
 ત્યારે સમજવું કે તમને જીવતા આવડી ગયું ..!!☺

💙SOHALIYA_JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
8 likes 3 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - કામ  એવા  કરો  કે  લોકો  ફરી  યાદ  કરે ,,
કામ  એવા  ના  કરો  કે લોકો  ફરિયાદ   કરે ..!!

💙SOHALIYA_JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - પિતા ની હાજરી સૂરજ જેવી હોય છે,
સૂરજ ગરમ જરૂર થાય છે પણ ન હોય 
તો અંધારું છવાઈ જાય છે.!!💝

💞 •~ I LOVE YOU PAPA •~💞

-JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
9 likes 2 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - એકાદ હોયતો છુપાવી શકું ,
આતો પ્રેમ છે હજાર પુરાવા હોય છે..💝

-JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - હૃદય કેવું ચાલે એ તો ડોક્ટર કહી શકે પણ હૃદય માં શુ ચાલે છે એ તો ફક્ત સાચ્ચો મિત્ર જાણી શકે ...🤞🏻👭💕

-JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 4 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - whatsapp હોય કે જીવન
 લોકો તો ,
status જ જુવે છે... લાગણી નહીં....!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - ભગવાન જયારે ન્યાય કરે છે,
 ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી..!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
18 likes 5 comments

Explore more quotes

sohaliya janvi
Quote by sohaliya janvi - हर उदास शख़्स का कारण
 ईश्क नही होता.!!☺

JANVi💙 - Made using Quotes Creator App, Post Maker App
11 likes 5 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - Dhundane par to sirf wahi milte hai jo kho gaye ho kabhi wo nahi milte jo badal gaye ho 🙏🙏

JANVI 💙 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - કોઇની ભૂલ હોય તો,એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં..!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
21 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - કેટલું સરળ ગણિત છે દોસ્ત😊
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ધટતી જાય છે.!!

-JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments