Explore the best quotes from around the world!

🐥
Quote by 🐥 - અલ્પ વિરામ થી પૂર્ણ વિરામ ની.....!!
આ સફર માં.........!
શૂન્ય સિવાય કોઈ કશું જ નથી...!!
 
                                  vidhi  - Made using Quotes Creator App, Post Maker App
22 likes 2 comments
ied05 ranpur
Quote by ied05 ranpur - જીવનમાં કઈ પણ કાયમી નથી હોતું , 
આ વાત જેટલી વહેલા સ્વીકારી લઈએ તેટલું ઓછું દુઃખ થાય છે.
બસ જેટલું મળ્યું છે તેને શ્રેષ્ઠ રીતે માણવાનું નો ચૂકતા.

સંયોગીની  - Made using Quotes Creator App, Post Maker App
11 likes 1 comments
Drashti
Quote by Drashti - જીવનના સફરમાં આવતું નાનું એવું સ્ટેશન
એટલે રવિવાર... 
છ દિવસો બાદ થતો એક આનંદદાયક અનુભવ 
એટલે રવિવાર... 
ભાગદોડની જિંદગીમાં થતો એક હાશકારો
એટલે રવિવાર... 
રંગબેરંગી પતંગિયાને એક દિવસની આઝાદી
એટલે રવિવાર... 
ખુદમાં ખોવાઈને ખુદાને મળવાનો દિવસ
એટલે રવિવાર... 

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 2 comments
Nitin🤍
Quote by Nitin🤍 - મોટા થવામાં આજ સુધી કોઈ મોટું થયું નથી 
અને 
બીજાને મોટા કરવામાં આજ સુધી કોઈ નાનું રહ્યું નથી.  - Made using Quotes Creator App, Post Maker App
11 likes 1 comments
Aarush yadavv
Quote by Aarush yadavv - Aarush yadav - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
Drashti
Quote by Drashti - દિલના સંબંધને પડતા મૂકીને,
દૂરથી Hyy,Hello કરીને,
સમયના તાંતણે બંધાયેલો માનવી,
આજે Online થઈ ગયો...
મોબાઈલમાં દુનિયા જોઈને,
સૃષ્ટિનો આનંદ ન સમજનાર,
સુખ-દુઃખની વાતો કરનારો માનવી,
આજે Online થઈ ગયો...
પ્રેમની રાહમાં વિસામો લઈને,
પ્રત્યક્ષ વ્યવહારને Ignore કરીને,
પરોક્ષ વ્યવહાર અપનાવતો માનવી,
આજે Online થઈ ગયો...
પૈસામાં જિંદગીની મંજિલ શોધીને,
ડિપ્રેશનની જંજાળમાં ફસાઈને,
ફેમિલીમાં Ofline થતો માનવી,
આજે Online થઈ ગયો...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
14 likes 2 comments
Sejal Gamit
Quote by Sejal Gamit - ફૂલ નથી તો, કાંટા મને મંજુર છે
વસંત નથી તો, પાનખર મને મંજુર છે
રસ્તો નથી તો, ભટકવું મને મંજુર છે
તું નથી તો, તારો અહેસાસ મને મંજુર છે
યાદો નથી તો, ભુલવુ મને મંજુર છે
લાગણી નથી તો, વેદના મને મંજુર છે
ખુશી નથી તો, દર્દ મને મંજુર છે
નામ નથી તો, ગુમનામ થવું મને મંજુર છે
મળે જો તને સમય કરતાં સારું પાત્ર
તું તારે ખુશીથી જા મને મંજૂર છે...!

                  -Sej@l - Made using Quotes Creator App, Post Maker App
15 likes 2 comments
Nency Agravat
Quote by Nency Agravat - "ખીલેલી વસંતે જોરથી પવન ફૂંકાય તો એ કંઈ પાનખર ન કહેવાય,બસ 
જરાક લાગણી અને પરિસ્થિતિ વચ્ચેની  હરણફાળ કહેવાય!"

નેન્સી અગ્રાવત  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
Nimisha Patel
Quote by Nimisha Patel -  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
Aarush yadavv
Quote by Aarush yadavv - Aarush yadav - Made using Quotes Creator App, Post Maker App
13 likes 2 comments

Explore more quotes

Nitin🤍
Quote by Nitin🤍 - ભરોસો બધાનો કરવો 
પણ 
કોઇના  ભરોસે ક્યારેય ના રહેવું.  - Made using Quotes Creator App, Post Maker App
14 likes 1 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - કોઇની ભૂલ હોય તો,એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં..!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
21 likes 0 comments
varshu ❤️‍🔥shayar_168
Quote by varshu ❤️‍🔥shayar_168 -  - Made using Quotes Creator App, Post Maker App
11 likes 5 comments
Purohit Pooja
Quote by Purohit Pooja - જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. 

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે.





-સાજીદ સૈયદ. - Made using Quotes Creator App, Post Maker App
14 likes 2 comments
Priyanshi
Quote by Priyanshi - ઘર ત્યા સુધિ નથી વિખેરાતુ જ્યા સુધિ 
 ઘરના મોભી તટસ્થ રહીને  નિર્ણયો કરે છે.. 
બને પક્ષ ની વાત સંભડે છે... અને  સચોટ નિર્ણય કરે 
બાકી
દિલ દુભાય છે ... 
અને  તુટેલુ  દિલ  ફરી  ક્યારે   જોડા  તું  નથી
અને  ઘર  ક્યારેય  પણ  એક  થાતું  નથી... - Made using Quotes Creator App, Post Maker App
12 likes 3 comments
Sejal Gamit
Quote by Sejal Gamit - સવાર સુંદર છે,

                              ઝાકળના વખાણથી...🌅


કાગળ સુંદર છે,

                       કલમના લખાણથી...✍️


                      -Sej@l - Made using Quotes Creator App, Post Maker App
16 likes 4 comments
Aarush yadavv
Quote by Aarush yadavv - Aarush yadav - Made using Quotes Creator App, Post Maker App
11 likes 2 comments
Drashti
Quote by Drashti - દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી
ગમેલી બધી વસ્તુ આપણી નથી હોતી

વસંત આવ્યા પછીની હવા સારી નથી હોતી 
ઈચ્છાઓ કોઈની નાની નથી હોતી

સફર માનો એટલી સરળ નથી હોતી
કાગળના ટુકડાની કોઈ કિંમત નથી હોતી

શ્રદ્ધામાં કોઈ શંકા નથી હોતી
કૃષ્ણ વગર ક્યાંય રાધા નથી હોતી

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી
દોસ્તીની કદી પરિભાષા નથી હોતી...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
15 likes 2 comments
Vijita Panchal
Quote by Vijita Panchal - સાત શબ્દોમાં જીંદગી..
"મુખમાં મૌન લઈ છેલ્લે કર્મોનો અવાજ જીંદગી.."
- Vijita Panchal - Made using Quotes Creator App, Post Maker App
21 likes 3 comments
Anal Jani
Quote by Anal Jani - પુસ્તકનું કવરપેજ સારું હોય 
એનો મતલબ એવો નથી થતો કે 
અંદર લખેલી વાર્તા પણ રસપ્રદ જ હોય ,
વ્યક્તિઓનું પણ કંઈક એવું જ હોય છે. - Made using Quotes Creator App, Post Maker App
12 likes 9 comments

Explore more quotes

Preeti Dhaked
Quote by Preeti Dhaked - na khush hu na udaas hu
bs khaali hu or khamosh hu
Preeti
@myquote
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 1 comments
Poojaba jadeja Poojaba
Quote by Poojaba jadeja Poojaba - ભટકતા રહેવુ પણ જરૂરી છે, આ બંધ બારણા મા રહેવુ જીવન જીવવાનું  ભૂલાવી દે છે.  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 3 comments
Purvi Shah
Quote by Purvi Shah -  માન્યું નથી સ્થાન તારું મારી વાર્તામાં....
તું જ વસે છે મારી વાર્તાના સારાંશમાં....
માન્યું કે મારી સમક્ષ તું નથી દર્પણમાં....
પડછાયો બની ને સાથે છો ચાલવામાં....
માન્યું કે ક્યાં નામ છે હાથોની રેખા માં....
તારા સાથે સફળતા લખાઈ નસીબમાં... 
માન્યું કે અંતર વધી રહ્યું મુલાકાતોમાં...
તારો જ છેલ્લો વિસામો છે હ્રદય માં.... - Made using Quotes Creator App, Post Maker App
11 likes 1 comments
Dr.Usha Jadav
Quote by Dr.Usha Jadav - શીર્ષક: હું ચકલી....

હું ચકલી મારે ચાળા ઘણાં
તાતણાં સંગ સરવાળા ઘણાં

હોય પાનખર કે આવે વસંત
તરુવર સંગ મારે નાતા ઘણાં

માનુષ તારી તુચ્છ મંછા ખાતર
સંવેદના પર તારા પાણાં ઘણાં

નવ છેદન કર વન - યૌવનનું
હૃદયમાં ધબકતા માળા ઘણાં

મારા અસ્તિત્વના ઉત્સવ તણા
સુમધુર ગવાતા ગાણા ઘણાં 
                    - શ્યામા - Made using Quotes Creator App, Post Maker App
11 likes 2 comments
Jagrut Patel Pij
Quote by Jagrut Patel Pij - લખ્યું શું ને શું વંચાય મન
તું બોલ જરા આમ શું શરમાય મન

jagrut patel - Made using Quotes Creator App, Post Maker App
11 likes 0 comments
Sagar Lethwala
Quote by Sagar Lethwala - તારા મનનાં  મંદિરમાં હું  વસુ છુ
મારા આંખના આંસુમાં  તુ વસે છે
તારા હોઠની હંસીમાં 
આપણો પ્રેમ વસે છે

- K I N G I S B A C K - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
Riya Gohel
Quote by Riya Gohel - જો તારું કશું જ ન હોય તો મૂકીને આવ તું. 
તારા ઘરનું અજવાળું મને સોંપવા આવ તું. 

મધુર સ્વપ્ન લઈ સાથે જીવન વિતાવવા આવ તું. 
જૂના રીત રિવાજ લઈ સાથે વૃદ્ધ થવા આવ તું. 

વ્હાલની એ પળમાં પ્રેમ નો એહસાસ કરાવા આવ તું. 
મૌનમાં પણ છુપાયેલી મારી વાતોને સંભાળવા આવ તું. 

પત્રની જેમ જૂની યાદોને ફરી તાજી કરવા આવ તું. 
મારી કવિતાના પ્રેમ ભરેલા શબ્દોને માણવા આવ તું.

અદ્રશ્ય લાગણીની જેમ મને પણ પારખવા આવ તું.
જીવન માં ચાલતી રમખાણને મૂકીને આવ તું.

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
12 likes 6 comments
Renishan Vanzara
Quote by Renishan Vanzara - કોઈ મને ગમે એટલું Hurt કરી દે
છેલ્લે હું એમ વિચારીને
ચૂપ થઈ જાવ છું કે
મારું નસીબ જ 
ખરાબ છે
💔🥀

     ---mr.roni - Made using Quotes Creator App, Post Maker App
11 likes 1 comments
Nikita Patel
Quote by Nikita Patel - દિલ પણ એવું છે ને ♥️
એમને જોઈને ક્યારેક ધબકારો ચૂકી જાય છે 🤦‍♀️
બસ, મને જોઈને એની ધડકન હિલોળે ચઢી જાય છે 😎😅♥️

---Nikita patel - - -  - Made using Quotes Creator App, Post Maker App
13 likes 0 comments
Drashti
Quote by Drashti - મોહનની માયામાં,રાધાજી રિસાયા,
વૃંદાવનની ગલીયોમાં,મોરપીંછ ભીંજાયુ,
મુરતની ઘેલી,મીરાંની યાદમાં,
યમુનાની ઘાટે કામણગારો કનૈયો કરમાયો...
મથુરાની જેલમાં,ખીલેલો માધવ,
ગોકુળનો ગોવાળીયો,વાંસળી વગાડનાર,
મમતાની છાયામાં,દેવકીની ઝંખનામાં,
યમુનાની ઘાટે કામણગારો કનૈયો કરમાયો...
સુદામાનો મિત્ર,દ્વારિકાનો નાથ,
રાજા રણછોડ,રુકમણીનો શ્યામ,
મહાભારત રચનાર,અર્જુનનો સારથ,
યમુનાની ઘાટે કામણગારો કનૈયો કરમાયો...
માખણચોર મુરલીધર,નટખટ નંદલાલ,
સુદર્શનધારી શામળિયો,ગોપાલ ગીરિધર,
સોળહજાર રાણીનો કાન,પ્રેમના વિરહમાં,
યમુનાની ઘાટે કામણગારો કનૈયો કરમાયો...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments

Explore more quotes

Aarush yadav
Quote by Aarush yadav - God Nghi •
Sleep Well .
By Aarush yadav
@тудиote
 - Made using Quotes Creator App, Post Maker App
13 likes 0 comments
Aarush yadavv
Quote by Aarush yadavv - Aarush yadav - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - whatsapp હોય કે જીવન
 લોકો તો ,
status જ જુવે છે... લાગણી નહીં....!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
Kaushik J. Savaliya
Quote by Kaushik J. Savaliya - ફૂલ છું , ચાહો તો ડાળી પરથી તોડી લો મને ,
પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહીં.

-ખલીલ ધનતેજવી - Made using Quotes Creator App, Post Maker App
12 likes 2 comments
Dr.Usha Jadav
Quote by Dr.Usha Jadav - મને મારું એકાંત બહુ વહાલું લાગે છે
ત્યાં આસુને વહેવામાં અહંકાર નથી નડતો.
                                  - શ્યામા  - Made using Quotes Creator App, Post Maker App
13 likes 2 comments
Drashti
Quote by Drashti - જેને મોમાં કોળીયા, 
એઠાં કરી ખવડાવ્યા,
પણ હવે એ ધ્રુજતા હાથને કોણ ઝાલે...
જેને આંગળી પકડીને,
સપનાં જોતાં શીખવ્યું,
પણ હવે એ ચહેરાની કરચલીને કોણ સમજે...
જેની જિદ્દ પૂરી કરવા માટે,
રાત-દિવસ એક કર્યા,
પણ હવે એ અશ્રુભીની આંખોને કોણ લૂછે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
Nimisha Patel
Quote by Nimisha Patel - વાત કોની સાથે  કરવી,

ને ....

વાત કોને જઈને  કહેવી.....


આ વાત જેટલી વહેલી સમજાય ...

 એટલું ઓછું દુઃખી થવાય.....



 - Made using Quotes Creator App, Post Maker App
13 likes 0 comments
Nitin🤍
Quote by Nitin🤍 - (ગજબ છે જીંદગી ની રમત)
એક માણસ બીજા માણસ નુ સારું તો નથી કરી શકતો, 
પરંતુ એનું સારું જોઈ પણ નથી શકતો.  - Made using Quotes Creator App, Post Maker App
11 likes 0 comments
Sejal Gamit
Quote by Sejal Gamit - કરી,જો ખામોશી ની ખોજ
તો જાણ્યું કે,
 નથી હોતો એમાં શબ્દોનો બોજ

              -Se@l - Made using Quotes Creator App, Post Maker App
14 likes 8 comments
🐥
Quote by 🐥 - હું રંગ છું તારા ચેહરા નો
જેટલો તું હસતો રહીશ...!!
એટલી જ હું     
     નીખરતી રહીશ .........!!❤️
                             vidhi
                  
                            
                   - Made using Quotes Creator App, Post Maker App
13 likes 5 comments

Explore more quotes

Nimisha Patel
Quote by Nimisha Patel -  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
Dr.Usha Jadav
Quote by Dr.Usha Jadav - હોઠો પર ચૂપીનું તાળું વાસે ભલે,
તારી આંખે તોફાનની ઓલું ઝાપટું.

શબ્દ એકેય ભલે બોલે નહીં સરખો,
નીતરતું સ્નેહ ઝરણું એક સામટું.  - Made using Quotes Creator App, Post Maker App
12 likes 3 comments
Piyu Gohel
Quote by Piyu Gohel - આજે આવી જા ને
ફરી મારી યાદ તાજી કરી જા 
તારા પ્રેમ ના રંગ નો વરસાદ વરસાવી જા 
આ મારા કોમળ હાથ ને તારી સુગંધ થી મહેકાવી જા 
આજે આવી જા ને
મારા વર્ષો પેલા ના ઉત્સાહ  જગાડી જા 
ફરી એક વાર મારી તારીફ કરી મને ફરી થી તારી બનાવી જા 
તને શોધતી મારી આ આંખ ની તરસ ને છુપાવી જા 
મારી પાસે રહી ને મારી બધી ના કહેલી વાતો સમજી જા 
બસ...મારી પાસે આવી જા ને

~ Piyu gohel
 - Made using Quotes Creator App, Post Maker App
13 likes 3 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - હૃદય કેવું ચાલે એ તો ડોક્ટર કહી શકે પણ હૃદય માં શુ ચાલે છે એ તો ફક્ત સાચ્ચો મિત્ર જાણી શકે ...🤞🏻👭💕

-JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 4 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - તાળી મિત્રો અને શેરી મિત્રો તો અનેક હોય, પરંતુ જે સુખ દુ:ખ માં સાથે હોય એ લાખો માં એક..🌸💗

💙Janvi_Sohaliya💙 - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
DIXIT MAKWANA
Quote by DIXIT MAKWANA - શબ્દોથી પરે જઈને મારે તને કઈક કહેવું છે
            હોય જ્યાં તું બસ ત્યાં જ રહેવું છે.             
આવે જો આંસુ તારી આંખોમાં તો
એ આંસુ ને મારે ચલ હટ કહેવું છે
થાય જો ભૂલથી પણ કોઈ દિવસ ભૂલ મારી
તો તારી ડાટ પણ મારે ખાવી છે
હોય જો તું સ્વરુપ યોગમાયા પાર્વતી
તો મારે પણ શિવ થાવું છે
પહોંચવું તો છે મારે તારી આત્મા સુધી
પણ પહેલા મારે પણ કૃષ્ણ થાવું છે
શબ્દોથી પરે જઈને મારે તને કંઇક કહેવું છે
મારે  બસ  તારી સાથે જ રહેવું છે

DIXII MAMWANA  - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments
Aarush yadavv
Quote by Aarush yadavv - Aarush yadav - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments
sohaliya janvi
Quote by sohaliya janvi - ભગવાન જયારે ન્યાય કરે છે,
 ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી..!!

JANVI💙 - Made using Quotes Creator App, Post Maker App
18 likes 5 comments
mohamadali bhimani
Quote by mohamadali bhimani - #mb50
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments
Vishwa B Bhut
Quote by Vishwa B Bhut - જિંદગી બસ આમ જ જીવાય છે...
ક્યારેક હસાય તો ક્યારેક આંસુ પીવાય છે...

નિરાશાને આમજ પડકારાય છે...
ક્યારેક લડીને તો ,ક્યારેક પડીને ઊભા થવાય છે...

સુખને આમજ વહેંચાય છે...
ક્યારેક ખુશી વહેંચી દર્દમાં ભાગીદાર થવાય છે...

સપનાઓ આમજ જોવાય છે...
ક્યારેક મૃગજળ પાછળ પણ દોડાય છે...

 - Made using Quotes Creator App, Post Maker App
11 likes 0 comments

Explore more quotes