Jashvanti Vasava
18 0 0
Posts Followers Following
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  -  जिंदगी जीना ही है तो खुदके लिए जीओ 
क्योंकि.........
जिसके बिना तुम जी नही सकते 
अक्सर वही लोग तुम्हे मरने के लिए
 मजबूर कर देते हैं।

जशवंती वसावा - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - આ દિલને તારી યાદો સાથે જીવવાનું ગમે છે દોસ્ત કારણ......
ઘણે દૂર સુધી ગયા પછી પાછું એકલું વળવું એને મંજૂર નથી.

જશવંતી વસાવા  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - હાઈકુ 

હું તારું માનું
તું મારું માને બસ 
જીવન સુખી.

જશવંતી વસાવા 
૧૮/૦૫/૨૦૨૦ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - હવે તારું મારું રહેવાદે દોસ્ત
ચાલને થોડું આપણું જીવી લઈએ.

જશવંતી વસાવા  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - ખુશ કરવું જ હોય ને દોસ્ત તો તું તારા દિલમાં રહેલા ભગવાનને ખુશ કર બીજા બધા એની જાતે ખુશ થઈ જશે.

જશવંતી વસાવા  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - સામે વાળને તમે શું બોલી રહ્યા છો એનો વિચાર તમારે નથી કરવો પણ સામે વાળા તમને શું બોલી ગયા એ તમારા મનમાં ભરીને આખું જીવન દુઃખી થવું છે.

જશવંતી વસાવા  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - જીવનના સફરમાં 
ઘણા લોકોનો સાથ માત્ર ક્ષણ પૂરતો જ હોય છે
 પરંતુ એની યાદો જીવનભર રહી જાય છે.

જશવંતી વસાવા - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  -  એ દોસ્ત તું 
આજે જ મને કહી દે ને જે કહેવું હોય એ 
આવતી કાલની રાહ ન જો
કોને ખબર આવતી કાલ ન પણ આવે!

જશવંતી વસાવા - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - એક પરિવારમાં દિકરી જ્યારે જન્મે છે ને દોસ્ત તો એ ખાલી હાથે નથી આવતી પણ પરીવાર માટે સાથે
પ્રેમના મીઠા મીઠા ઝરણાં લઈને આવે છે.

જશવંતી વસાવા - Made using Quotes Creator App, Post Maker App
3 likes 3 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - એ મને કહે છે કે, હું તને છેલ્લા શ્વાસ સુધી ચાહીશ.
પણ મારું કહેવું એમ કે, એ ચાહત જ કેવી? જે શ્વાસ છૂટતાં જ પૂરી થઈ જાય.

જશવંતી વસાવા - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - જ્યાં તમારી સાથે ખેલ ખેલાય રહ્યો હોય 
 છતાં પણ તમે કશું જ ન કરી શકો ને દોસ્ત
 ત્યાં થોડી ધીરજ રાખજો કારણ કે 
તેમની સાથે ખુદ ઉપરવાળો ખેલ રમે છે.

જશવંતી વસાવા - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - તમારા કડવા શબ્દો જે લોકો શાંત રહીને સાંભળી લે છે એનો આભાર માનજો દોસ્ત, કારણ કે બધાજ માણસોમાં સહનશક્તિ નથી હોતી. ઘણુંબધું સાંભળ્યા પછી પણ શાંત રહેવા માટે સહનશીલ હ્રદય હોવું જોઈએ.

જશવંતી વસાવા
તા:- ૨૬/૨/૨૦૧૯ - Made using Quotes Creator App, Post Maker App

Quote by Jashvanti Vasava  - जब पता है की साथ में कुछ नही लेके जाना
 फिर भी क्यु है इतना बटवारा?

जशवंती वसावा - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - જે તમારા માટે થોડામાંથી પણ થોડું રાખે ને દોસ્ત 
એનું નામ જ મા

જશવંતી વસાવા
૩૧/૭/૨૦૨૪ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - तु यहाँ  बंदगी कर तुझे वहाँ बंदगी मिल जाएगी 
तु यहाँ दया कर तुझे वहाँ दया मिल जाएगी।

जशवंती वसावा
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - कर्म अच्छे होंगे तो जीवन अच्छा ही होगा।

जशवंती वसावा - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
Jashvanti Vasava
Quote by Jashvanti Vasava  - null - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments