रमेश दरजी profile
रमेश दरजी
55 3 0
Posts Followers Following
रमेश दरजी
Quote by रमेश दरजी - વર્ષો સુધી બચાવેલા રૂપિયા,
લગ્નપ્રસંગમાં મોટાભાગે એવા 
લોકોને ખુશ કરવા માટે વપરાય છે.
જે ખરેખર આપણને 
ક્યારેય ખુશ જોવા માગતા 
નથી.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - "બેવડાં ચરિત્ર"

મોંઢે તો ખુબ સારું બોલતા ફરે
પણ ગાળો પીઠ પાછળ દેતા ફરે.

હોય સામે ત્યારે લાગે જાણે કે મિત્ર
આસપાસ જ મળશે આવાં ચરિત્ર. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - આ પણ હતું એક વૈભવી ચલણી નાણું,
સાચવ્યું હતું એણે સારું- નરસું ટાણું,
પાકીટમાં ભરીને હરખે હરખે કરતા હટાણું
 હોય ઘણું જેની પાસે, એનું મોઢું મલકાણું 
જો ને આવ્યું એક દિવસે જાણે કેવું ટાણું? 
"मेरे प्यारे देशवासियों" સૂણી ધ્યાન ખેંચાણું ધમધોકાર ચાલતું, આ બંધ થઈ ગયું નાણું
 કોક સમજ્યા, કઈંકને હજી નથી સમજાણું - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - "પાણીનો વ્યય ન થવો જોઈએ"  
આવો ભાવ જેના મનમાં હશે, 
એને જ વહી જતા નળને બંધ 
કરવાની ઈચ્છા થશે.
જોઈને નીકળી જનારા
તો ઘણાય છે. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - વરસાદે કરી છે જમાવટ, હે મનખા!
આજે તું ફરવાના મેલી દે અભરખા. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - જમાનો પણ ગજબ છે હો!
કાળા ડીબાંગ હોય તો વાદળાં,
સોનેરી રૂપેરી કોર વાળા હોય તો વાદળી.
વરસે તો વાદલડી,
ફાટે તો વાદળાં.
વાદળાંમાં પણ સ્ત્રી પુરુષના ભેદ?
🤣😂😅  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - એટલો પ્રયત્ન જરૂરી, 
સંસ્કૃતિ બચાવવા ખાતર.
થઈ જાય લોહીનું પાણી,
તથા હાડકાંનું ખાતર. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સહજ છે કે વરસાદ આવે,
ત્યારે સાંભળે સૌને ભજીયા.
મળે તો પ્રેમથી ખાઈ લેજો,
ન મળે તો કરજો નઈ કજીયા.
🤣😂😅 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - હે ઇવીએમ, કાળજું કઠણ કરી લેજે,
તને બદનામ કરતાં જરાય નહી લાજે.
હશે જીતનારા એ હરખે ફટાકડા ફોડશે,
 હારનારા તો તારી માથે જ ઠીકરું ફોડશે. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - હે પ્રભુ!!!
માનવજાત કરે પ્રકૃતિનો ઉપભોગ,
એમના વાંકે  અમે બનીએ છીયે ભોગ.
નથી જોતું એસી કે નથી જોતો પંખો,
ઘણુંય છે, તડકો થાય જો થોડો પાંખો. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

रमेश दरजी
Quote by रमेश दरजी - તડકામાં અત્યારે ચાલતા હોઈએ,
એમ લાગે ભઠ્ઠીમાં શેકાતા હોઈએ.
પરસેવાથી અંગે રેબઝેબ થઈએ,
થાય બે ઘડી છાંયે પોરો ખાઈએ. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - મારું હિત, તમારુ હિત,
એટલે આપણું રાષ્ટ્રહિત.
૧૦૦% મતદાન કરજો,
ગર્વભેર પરિવાર સહિત. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ધન્ય ધન્ય ધરા ગુજરાત, 
મારી ધન્ય ધરા ગુજરાત.
 મેઘાણી નર્મદ સરદાર ગાંધી ,
વિધવિધ મહાપુરુષો અવતાર્યા.
 જેના થકી વધી ભૂમિની નામના,
વાહ રે વાહ ધન્ય એમની માત.
                              ધન્ય ધરા ગુજરાત...
ચરણ પખાળી કરે પાવન રત્નાકર,
ધન ધાન્યથી કરે સમૃદ્ધ રેવાનાં નીર.
ઉતરેથી સૌનાં રખોપા કરતી માં અંબા,
 દક્ષિણે આશિષ દેતી મહાકાળી માત.
                            ધન્ય ધરા ગુજરાત...
વેપારમાં સદા અવ્વલ અગ્રેસર,
 કરે સોપાનો સફળતાનાં સર.
મહેનતમાં જોવે નહી દિવસ કે રાત,
અમારે માથે દાદા સોમનાથ નો હાથ.
                             ધન્ય ધરા ગુજરાત...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - जो हमारा है उसी में खुश रहें 
बड़ी चीज है जीवन में संतुष्टि।
औरों सा पाना, इसका तो अंत ही नहीं
 यत्न करते-करते हो जाएगी अंत्येष्टि - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સરવૈયાં કાઢવા કરવાં પડે કેટલાંક સેટિંગ છે
 મે'તાજીને વધે કાર્યભાર, આ માર્ચ એન્ડિંગ છે.  મલે નહીં જો આંકડા, થઈ જાય ત્યારે તાણ,
કરો ગમે તે પણ મલાવો, આ માર્ચ એન્ડિંગ છે.
માર્ચ સાથે નથી સ્નાન-સુતકનોય સંબંધ,
 એવાય લોકો કહેતા ફરે, આ માર્ચ એન્ડિંગ છે. ઉઘરાણી આકરી કરીયે, તોય કાંઈ ન વળે,
દેવાવાળા તો એમ કહે "આ માર્ચ એન્ડિંગ છે."
વર્ષ આખું વિમાવાળા, ગોતે જે રોકાણકારોને,
તેઓ ગોતે વીમા એજન્ટને, આ માર્ચ એન્ડિંગ છે.
 લાગી ગયા કરવા કામ, જે બધા પેન્ડિંગ છે,
શું કરીએ ભાઈ,આ માર્ચ એન્ડિંગ છે. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ले आया मैं गुलाल,दे दो अपना गाल,
क्यों फिरे बेरंग? लगाने दो आज रंग।
होली का त्यौहार मनाए मिलकर आज,
रूठे भी मने, लगाओ दिल से आवाज। - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - "जल है तो कल है "
कल इसका क्या हल है?
जल का कोई रंग नहीं
इसलिये वो तो बेरंग है।
 जल नही बचाएंगे तो
 जीवन निश्चित बेरंग है।
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - "શબ્દ"

સંભાળીને બોલો તો તારી દે,
થાય જો ચૂક તો એ મારી દે.
શબ્દોથી સચવાય વ્યવહાર,
શબ્દો જ પહેરાવે ફૂલોના હાર.
નથી કાયા શબ્દને, 
છતાં કરે છે શણગાર.
જીતેલી બાજી હરાવી દે,
વાર ન થાય લગાર. 
શબ્દો જ બધી માયા, શબ્દોને છે માન,
 "રસિક" કરજે શબ્દોનું, હંમેશા સન્માન. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - વર્ણમાલા ના શીખ્યા મૂળાક્ષર,
એથી જ થયા આપણે સાક્ષર.

વિશ્વ માતૃભાષા દિવસની
સૌને ખુબ ખુબ શુભકામનાઓ. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - પ્રકૃતિએ મોકલ્યો વસંતને પત્ર,
વસંત ખીલ્યો અત્ર તત્ર સર્વત્ર.
પુષ્પો અને વનરાજી થયાં નવપલ્લવિત ,
ખાખરો બન્યો કેસુંડો, પહેરી ભગવાં વસ્ત્ર.
હૈયા વીંધે એના તીર, થાય આરપાર,
સાવ ખાલી હાથ, નથી અસ્ત્ર કે શસ્ત્ર.
રસપાન પરાગનું ,મધુકર ગુંજે ફૂલક્યારી,
થાય કમળમાં કેદ,આ ઋતુ જ પ્યારી.
આવ્યો કેવો રૂમઝૂમ ઋતુઓનો રાજા, 
પાનખરને મળી દેશવટાની આકરી સજા.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

रमेश दरजी
Quote by रमेश दरजी - પ્રકૃતિએ મોકલ્યો વસંતને પત્ર,
વસંત ખીલ્યો અત્ર તત્ર સર્વત્ર.
પુષ્પો અને વનરાજી થયાં નવપલ્લવિત ,
ખાખરો બન્યો કેસુંડો, પહેરી ભગવાં વસ્ત્ર.
હૈયા વીંધે એના તીર, થાય આરપાર,
સાવ ખાલી હાથ, નથી અસ્ત્ર કે શસ્ત્ર.
રસપાન પરાગનું ,મધુકર ગુંજે ફૂલક્યારી,
થાય કમળમાં કેદ,આ ઋતુ જ પ્યારી.
આવ્યો કેવો રૂમઝૂમ ઋતુઓનો રાજા, 
પાનખરને મળી દેશવટાની આકરી સજા.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સપનાં કેરો વર્લ્ડકપ અમારો હાથથી છૂટી ગ્યો
રાહુ બનીને મિચેલ, અમારા હાથેથી ઝુંટી ગ્યો
                         સપનાં કેરો વર્લ્ડકપ અમારો હાથથી છૂટી ગ્યો...
દડે દડે મારગ અમારે, સો સો ગાઉનો થ્યો
વિકેટો પાડી સ્ટાર્કે અમારી, હીરો થાતો ગ્યો
                      સપનાં કેરો વર્લ્ડકપ અમારો હાથથી છૂટી ગ્યો...
શામી,સિરાજ, બુમરાહનો ગજ ના વાગતો ગ્યો
બધી મેચું જીત્યો રોહિત, પણ છેલ્લી હારી ગ્યો 
                         સપનાં કેરો વર્લ્ડકપ અમારો હાથથી છૂટી ગ્યો...
દશેરે અમારો ઘોડો ના દોડ્યો,પાણીમાં બેસી ગ્યો
ઓસ્ટ્રેલિયાનો તો વિશ્વ આખામાં ડંકો વાગી ગ્યો
                      સપનાં કેરો વર્લ્ડકપ અમારો હાથથી છૂટી ગ્યો...
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - મનનો મેલ કાઢી આતમને અજવાળીએ 
વધુ નહીં બસ આટલું કરીએ આ દિવાળીએ.

હવે જુઓ પ્રકાશ અંધારાને દૂર ભગાડશે
 એકજ દીવો કેટલાય દીવાઓને પ્રગટાવશે.

ઉમંગ છવાય જીવનમાં જે ચાલતું એકધારું
 પ્રકાશ રેલાવીએ ત્યાં, જ્યાં છવાયેલું  અંધારું.

 લાગણી કેરા જમા-ઉધારનાં સરવૈયાં કાઢશું
 હોય જો અહંકાર તો એને મૂળમાંથી વાઢશું.

 ઘોરઅંધારી છે અમાસ, તોયે કેવી અજવાળી
 ઝળહળતા પ્રકાશનો ઉત્સવ એટલે દિવાળી. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - જરૂરિયાત પુરી થાય તોય ઘણું છે,
ઈચ્છાઓને તો ક્યાં અંત હોય છે?



ધનતેરસની સૌને અનંત શુભકામનાઓ.🙏 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - કોઈને ખબર નહીં એવું તે શું થયું 
ટહુકા છોડીને પંખી ઝાડથી ઊડી ગયું,
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સરદાર એટલે સરદાર,
કેવા ગજબના અસરદાર.
નિઝામને ઘૂંટણીયે પાડી,
એમ પોતાની કુનેહ દેખાડી.
રજવાડાં રાજીપે એક કર્યાં,
એમને એકઠા જોઈ નયન ઠર્યાં.
અડગ,અડીખમ ઉદાર એમનું મન,
"સરદાર જયંતિ"એ શત શત નમન. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - तूफान में कस्ती
ओर
अभिमान में हस्ती
अक्सर डूब जाती है - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - આખરે તો માણસ છે.

અચકાય નહીં બોલતાં ખોટું,
એના માટે કાઢે બહાનું મોટું.
                                  આખરે તો માણસ છે...
પોતામાં ભરેલું અભિમાન,
છતાં વ્હાલું લાગે સ્વમાન.
                                આખરે તો માણસ છે...
નાની નાની વાતે ઝગડે,
પાછી રીસ ઘડીકમાં ચડે
                               આખરે તો માણસ છે...
પશુ કહો તો ખીજાય,
અને સિંહ કહેતાં ફુલાય
                               આખરે તો માણસ છે...
પશુ તો ચોકક્સ નથી જ,
તોય કહેવું પડે "માણસ થા"
                              આખરે તો માણસ છે... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - આંખો તો ઈશ્વરે આપેલું અણમોલ રતન,
આપણે પોતે જ  કરવું પડશે એનું જતન.

આંખો સચવાય કેમ? કરવા ઉપાય એજ,
કોથમીર અને ગાજર વધારે આંખોનું તેજ.

ઓછું દેખાય તો, ચેક કરાવો, મોડું કરશો મા
નંબર હોય તો પહેરજો, ભૂલ્યા વગર ચશ્મા.

મોબાઈલ જોતાં વધારવા, આંખોના પલકારા,
એ ઉપાય થકી થાક ઘટે, પરિણામ મળે સારા.

મોબાઈલ જ વધારે, આંખોની બધી માથાકૂટ,
છેટો  રાખો આંખોથી, ઓછામાં ઓછો બે ફૂટ. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - રોજેરોજ અને ઠેરઠેર એ જ  છે દેખાતું,
ચાલુ વાહન ને મોબાઈલમાં થાય લાંબી વાતું.

"મને કંઈ ન થાય", એ ભ્રમ મનને છો છેતરતુ
વળી મનનું આ આશ્વાસન છે સાવ ઠાલું.

પરિવારજનોની તો કરો વહાલા ચિંતા,
શું સ્વજન-પરિવાર  નથી તમને વ્હાલું?

હાથમાં મોબાઈલ ને મોબાઈલમાં હોય માથું,
ખબર જ નહીં પડે, ક્યારે ખવડાવી દેશે ગોથું.

હોય તલ્લીન પોતે વાતુંમા ને ચાલુ હોય લિવર બ્રેકુ
બેધ્યાન હોય સાવ , ન જાણે શું આવતું ને જાતું.

રાખો સુરક્ષાની કાળજી, સમજોને ભાઈ થોડું,
અકસ્માત થાય, એ કરતાં ભલેને થાતું મોડું. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

रमेश दरजी
Quote by रमेश दरजी - દેશવાસીઓમાં જામી હરખની હેલી
જાણે ધરતીમાતાએ ચંદ્રને રાખડી મેં'લી.

વર્ષો પહેલાં ઈસરોએ સ્વપ્ન દીઠું
આજે સાકાર થયું,કરો મોઢું મીઠું.

મંગળ બાદ ચંદ્રને પણ કર્યો સર
કારણ, વૈજ્ઞાનિકોની આશા અમર.

અભિનંદનના એ હકદાર, થઈ આજે પરખ
લાપસીનાં આધણ મેં'લો, નથી માતો હરખ. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - कई सालों तक रहे परतंत्र,
१९४७ में जाकर हुए स्वतंत्र
अंग्रेजों ने ही गुलामी को बोया था
सब जानते है हमने क्या खोया था
नौजवान फांसी पर ज़ुल गए थे
आज़ादी हेतु न्यौछावर हो गए थे
घर-परिवार बाद में, पहले भारतमाता
वंदे मातरम कह कर सीने में गोली खाता
माता बहने भी डटकर खड़ी थी
स्वराज पाने ज़िद पर अड़ी थी
हम ही इस स्वतंत्रता को संभालेंगे
ऐसा करके  वीरों को नमन करेंगे - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,
પછી છાંયડાની ખોજમાં આખી જિંદગી કાઢી નાખી !
#વૃક્ષ_વાવો_વરસાદ_લાવો - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - 
રાખવા તંદુરસ્ત શરીર,દરરોજ કરવા પડે યોગ.

નથી કરતા તો શરૂ કરો,છે આજે અનેરો સંયોગ.

અઘરું લાગે પ્રારંભમાં,છતાં જરૂરી રહેવા નિરોગ.

નિયમિતતા આવશ્યક, ચુકો'તો સર્જો સંજોગ.

"ટાઈમ નથી કાલથી કરીશું",વધે  ભૌતિક ભોગ.

બેડોળ થાય છે કાયા, અને વધે અવનવા રોગ.

આધ્યાત્મ ભણી જાય, બસ ઘટાડવા ઉપભોગ.

કરો યોગ- રહો નિરોગ
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - બપોરે પ્રેમથી પીરસાયેલા 
'ભાત'ને જ્યારે તમે 'ના' પાડો છો,

તો યાદ રાખો કે,

ત્યારે અજાણતા જ તમે સાંજે
'વઘારેલા ભાત' ને 'હા' પાડો છો... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ઝાડ પરની કેરીઓ કંટાળીને 
પોતે જ ખરવા માંડી છે.
કારણ, 
ભર ઉનાળે પથ્થર તાકી કેરી પાળનાર 
બાળપણ હવે મોબાઇલમાં 
ખોવાઈ ગયુ છે..... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - "मैं दुर्भाग्य से सांसद हूँ"
-राहुल गांधी ने कहा था।

तो क्या अब मान लें कि उनका 
भाग्य खुल गया।🤣😂😀 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - તડકા પડવા જોવે આકરા
તેવા ટાણે અહીં પડે છે કરા

વરુણદેવ તમે પણ છો ખરા!
હાલત સૌની જુઓ તો જરા - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સરકારે મુકવું જોઈએ વલણ જક્કી
શુ ફરક પડે મોહનથાળ હોય કે ચીક્કી?

આસ્થામાં શા માટે કોઈનો ચંચુપાત?
કે સહેવા પડે સૌના આઘાત-પ્રત્યાઘાત

પ્રસાદી માટે શું કામ આવડી લપ્પન-છપ્પન?
શુ એના માટેજ જીત્યા છો એકસો છપ્પન?

જેને જેવો ભાવ, એવી ખરીદે પ્રસાદી
ભક્તોને એટલી જ તો જોઈએ આઝાદી - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - સરકારે મુકવું જોઈએ વલણ જક્કી
શુ ફરક પડે મોહનથાળ હોય કે ચીક્કી?

આસ્થામાં શા માટે કોઈનો ચંચુપાત?
કે સહેવા પડે સૌના આઘાત-પ્રત્યાઘાત

પ્રસાદી માટે શું કામ આવડી લપ્પન-છપ્પન?
શુ એના માટેજ જીત્યા છો એકસો છપ્પન?

જેને જેવો ભાવ, એવી ખરીદે પ્રસાદી
ભક્તોને એટલી જ તો જોઈએ આઝાદી - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

रमेश दरजी
Quote by रमेश दरजी - સરકારે મુકવું જોઈએ વલણ જક્કી
શુ ફરક પડે મોહનથાળ હોય કે ચીક્કી?

આસ્થામાં શા માટે કોઈનો ચંચુપાત?
કે સહેવા પડે સૌના આઘાત-પ્રત્યાઘાત

પ્રસાદી માટે શું કામ આવડી લપ્પન-છપ્પન?
શુ એના માટેજ જીત્યા છો એકસો છપ્પન?

જેને જેવો ભાવ, એવી ખરીદે પ્રસાદી
ભક્તોને એટલી જ તો જોઈએ આઝાદી - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - रंग लगाने के चक्कर मे
किसी के मन पर चोट न लगे,
ये अवश्य याद रखे।
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - इत्र, मित्र, चित्र और चरित्र,
किसी की पहचान के मोहताज नहीं, ये चारों अपना परिचय स्वयं देते हैं। - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - खिलें बिना रहना कब तक?
बस, बहार आने तक - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - કુદરતનો કમાલ જબરદસ્ત
આ દ્રશ્ય લાગે છે કેવું મસ્ત
એ છે શિવરાત્રીનો સુર્યાસ્ત
માણી એ પળ,થઈ ગયો વ્યસ્ત - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - કોણ કોણ કહે છે કે પેપર ફૂટે?
અહીં તો કળજુગી માનવતા ખૂટે

પરિક્ષાર્થીઓ તો માથાં ફૂટે
જાણે એમનાં નસીબ ફૂટે

દોષીઓ હંમેશ પકડમાંથી છૂટે
પછી તો તપાસના આદેશ વછૂટે

ન્યાયની આશા જો જો ના ખૂટે
ભ્રષ્ટાચાર થકી કેટલાય સપનાં તૂટે - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ઠંડીમાં કોઈ દીવ જાય
કોઈ આબુ કે ગોવા .
ભલે જેને જવુ હોય એ જાય
આપણે તો ભલી ગરમાગરમ
 આદુવાળી ચાય. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ત્રણેયથી બીક લાગે
આરબીઆઇ
સીબીઆઈ
એસબીઆઈ

એના નામમાં જ 
બીકનો સંદર્ભ છે😂🤣
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - શિયાળે શરીર એવું અકળાય
અંગે અંગ ટાઢમાં જકડાય
તેમ છતાં કોઈથી ના કળાય

-રમેશ(રસીક) દરજી. ભુજ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
रमेश दरजी
Quote by रमेश दरजी - ઠંડીમાં ઠૂંઠવાઈ ગઈ સૌની કાયા
આને જ કહેવાય કુદરતની માયા.

અતિશય લાગે જ્યારે ઠંડી
ઓઢવો પડે ઊની કાંબળો
અને પહેરવી પડે ગરમ બંડી

બચવાના ઉપાય થાય ઘણા
રજાઈ-ધાબળા-સ્વેટર કે મફલર
કેમ ભુલાય તેજાનાયુકત વસાણાં

સૂંઠ-ગોળ અને ઘીની અવેરી
અદડીયા-ગુંદરપાક -રજવાડી કાવો
આ બધા તો ઠંડીના કટ્ટર વેરી

-રમેશ(રસીક)દરજી. ભુજ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes