mishti profile
mishti
26 2 1
Posts Followers Following
mishti
Quote by mishti - સમય સાથે બધું બદલાઈ જાય છે.
જરૂરિયાત, આદત અને સંબંધ પણ.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
mishti
Quote by mishti - છોડી દો એને
છોડી દીધા જેણે તમને.
  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
mishti
Quote by mishti - સાચું નહિ સારું બોલો 
તો 
લોકોને ગમશો. - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
mishti
Quote by mishti -  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - આપણા ગ્રહ નહિ
આપણને આપણા જ નડે છે. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
mishti
Quote by mishti - ક્યારેક બધું કહી દેવાથી બધું બગડી જાય છે. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti -  જોજો 
ક્યારેક વધુ પડતો વિશ્વાસ 
વસવસામાં 
ના બદલાઈ જાય. - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
mishti
Quote by mishti - શબ્દો સુધારો
સંબંધ સુધરશે - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - તમારી ખુશી
તમારી પોતાની જવાબદારી - Made using Quotes Creator App, Post Maker App
8 likes 1 comments
mishti
Quote by mishti - સમજે છે બધા 
પણ
સમજવું કોઈને નથી. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

mishti
Quote by mishti - સતત ફરિયાદ કરતા રહેશો 
તો 
કોઈ તમને ફરી યાદ નહિ કરે. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
mishti
Quote by mishti - "Nothing is permeant"
બોલવું સહેલું
માનવું અઘરું. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 2 comments
mishti
Quote by mishti - મનનું નહિ
હવે 
મગજનું માનો. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - મન 
જેટલો સારો મિત્ર
એટલો જ ખરાબ દુશ્મન

mishti  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
mishti
Quote by mishti - નિષ્ફળતાનું બહાનું નહિ
કારણ શોધો.

mishti - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - પહેલા વિચારો પછી બોલો
પણ
મોટાભાગે લોકો આનાથી ઊંધું જ કરે છે.

mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - બોલવું સહેલું છે
ચૂપ રહેવું અઘરું છે.

mishti - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
mishti
Quote by mishti - વ્યક્તિ સમજદાર ઉંમરથી નહીં 
 પણ 
 ઠોકરથી બને છે.

mishti - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - કોઈના બે કડવા શબ્દને
 તમારા મનની શાંતિ ભંગ કરવાનો હક ના આપશો.

mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - ઈર્ષ્યાને પણ સકારાત્મક રીતે જોવામાં આવે તો સફળતા મેળવવી અઘરી નથી.

mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

mishti
Quote by mishti - મનનો એક સવાલ 
બીજાનું માનવા જતાં  
કેટલી વાર તે મને મનાવ્યું છે?

mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - આપણી ખાનગી વાત જો આપણે જ આપણા સુધી સીમિત ના રાખી શકતા હોય તો બીજાને દોષ દેવાનો કઈ અર્થ નથી.

mishti - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - જિંદગી 
જતી રહે એ પહેલા જીવી લો.

Mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
mishti
Quote by mishti - સંતાન પાસેથી એ જ અપેક્ષા રાખો જે તમે તમારા માતા પિતાની પૂરી કરી હોય.

mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Sweet Swet
Quote by Sweet Swet - હંમેશા જતું કરવા કરતાં ત્યાંથી જતું રહેવું વધુ સારું

Mishti  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Sweet Swet
Quote by Sweet Swet - સમય દરેક પરિસ્થિતિનો ઉકેલ છે

mishti - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments