Krisha profile
Krisha
36 8 0
Posts Followers Following
i have written because I'm suffering a lot.
Krisha
Quote by Krisha - સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે. 
			 નીતિવચનો -15:28 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - parenting time
we know it is not easy to handle a child. we need support only do not give unnecessary advice as specially to a new mom/us. we would like to upbringing our child in our way.  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - સુવિચાર
જ્વાળામુખી જેટલો શાંત છે ત્યાં સુધી બાકી ફાટે તો વીનાશ કરે છે તેમ,કોઈની ભલમનસાહી નો એટલો પણ ફાયદો ના ઉઠાવો કે કોઈ પોતાના ને પણ એટલાં હેરાન નાં કરો કે પછી ભરપાઈ કરવાનો વારો તમારા પોતાના કોઈ નો આવે.
સમજાઈ એને વંદન સાહેબ. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - જે પેલે થી સ્વતંત્ર રીતે જીવે છે એને તે રિતેજ જીવા દો. 
તમારી મુઠી માં બાંધવાની કોશિશ ના કરશો. 
કર્મ નું ફળ અહીં જ ભોગવાનું છે. તે યાદ રાખજો...... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - જો નોકરી એ તમારી જવાબદારી છે અને નોકરી માટે તમે તમારા પરિવાર થી દૂર છો તો સાહેબ અન્ય નોકરી સોધી લો.....કેમ કે આ તો ગુલામી છે જે તેમને જ તમારી દીકરી અને પત્ની થી દૂર કરે છે.કે દીકરી માટે વર્ષો રાહ જોઈ એ દીકરી ને મોટી થતા પણ તમે જોઈ નાં શકો તો તમે ગુલામ છો
 - Made using Quotes Creator App, Post Maker App
7 likes 1 comments
Krisha
Quote by Krisha -  અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. 
1 થેસ્સલોનિકઓ ને પત્ર. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Krisha
Quote by Krisha - આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી. 
			 ગલાતી. 5
			 			 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - પણ તે લોકો જે કાયર છે,જે ભયંકર કામો કરે છે. જે દુષ્ટ જાદુ  ટોના કરે છે તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.
પ્રકટીકરણ.

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - 10 આજ્ઞા
દેવ નું નામ અમથું લેવું નહીં.

સમજણ - આપણને 10 આજ્ઞા આપવામાં આવી છે જેમાંની એક આજ્ઞા છે " દેવ નું નામ અમથું લેવું નહીં."
શું તમે આજ્ઞા પાડો છો? દેવનું નામ લો છો પણ અમથું લો છો ?આજ ના સમય માં જોવા મળે છે બાઇબલ વાંચન થાય છે પ્રાર્થના થાય છે. પણ દેવ નું નામ રાખી ને ઘણા લોકો મનમાં પાપ રાખે છે પોતાના જ ઘરના સગા કે સંબંધી વિરુદ્ધ બોલે છે અને ઈશ્ર્વર ને નીમત બનાવે છે તો શુ તમે મન માં પાપ રાખી ને દેવ નું નામ અમથું નથી લેતા ?સમાજ માં તો દેખાડો કરો છો કે અમે તો ઇશ્વર માં માનીએ છે પણ પ્રભું બાપે બતાવેલા રસ્તા પર ચાલો છો ખરાં? 
આજ્ઞા પાડવા અને સમજવાં ઈશ્ર્વર તમને આશિષ આપે.
અમીન  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”	એફેસીઓ -5:31
સમજણ - શું તમે આ આજ્ઞા પાડો છો ? જો પાડતા હોય તો એક દેહ હોત: પણ આજ ના સમય માં જોઈ છે કે પતિ એની પત્ની ને મારે છે ગમે તેવો વ્યવહાર કરે છે અને પછી કંઈ થયું ના હોય એમ ફરે છે તો શું તમે શેતાનીવાના અને કોઈ અન્યવ્યક્તિ ના કેહવાથી પોતાના જ દેહ ( પત્ની) ને નુકશાન પોચાડો છો તે ઈશ્ર્વર ની દૃષ્ટિમાં કેટલું યોગ્ય છે. ?ઈશ્ર્વર એ તમને જોડિયા છે એક દેહ કરીયા છે કેમ કે તમે ઈશ્ર્વર માં ચાલો એક દેહ બનો. ના કે માત્ર ઇશ્વર નું અમથું નામ લો.
પ્રભુ તમને સમજવા શક્તિ આપે.
આમીન 
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Krisha
Quote by Krisha - મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું.  જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.” 
			 યહોશુઆ -1:9 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - એક ભલો માણસ પોતાનાં છોકરાંના છોકરાને માટે વારસો મૂકી જાય છે. 
નીતિવચન -13:22 - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
Krisha
Quote by Krisha - સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે. 
			 નીતિવચનો -13:11 - Made using Quotes Creator App, Post Maker App
6 likes 1 comments
Krisha
Quote by Krisha - પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો. 
			 એફેસીઓ -6:4 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - ફોન
એક વહુ જાયરે એના માં બાપ જોડે વાતો કરે છે તો સ્પીકર પર ફોન રાખી ને વાત કરે છે જ્યારે બીજી બાજુ એક દીકરો એની માં જોડે વાત કરે છે તો ઘરની બહાર જઈ પોતાની પત્ની થી છુપાવી ને વાત કરે છે કેમ .......?

સમજૉ તો‌ જાણસો - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - સબંધ 
સબંધ એ ફૂલ જેવા હોઈ છે જેટલું પાણીમાં રાખશો તેમ ટકી રહેશે પણ પાણીની બાર કાઢસો તો કરમાય ઉઠસે.
અર્થાત - તમારે જેની સાથે સંબધ રાખવાં નાં રાખવાં એ તમારી મરજી છે પણ એટલું યાદ રાખજો કોણે તમને ક્યારે અને કેવી પરિસ્થિતી માં મદદ કરી છે. 
સમજાય અને વંદન સાહેબ

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - દીકરી છે તો ઘર છે 

 ઘરમાં પેહલી દીકરી છે એ ઘર તો પોતે સુખ સમૃદ્ધિ થી ભેરલું છે હંમેશા દીકરી જે માંગે તે નવું એટલે નવું  જ ખરીદે સારામાં સારી વસ્તુ લાવી ને આપો.
ના કે બીજાં માટે ખરીદેલિ વસ્તું એને પધરાવો.
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - “દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે.
			 માથ્થી -7:7
જો તમે મનુષ્ય પાસે માંગો છો તો માણસ તમને નહીં આપે પણ જો તમે જીવતા દેવ ઈશ્વર પાસે માંગો છો તો તમને કોઈ દિવસ નિરાશ નઈ કરે. ઇસ્વર યોગ્ય સમય પર સઘળું પૂરું પાડે છે. 
આમીન  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha -  જો તમે સામે ચાલીને જ સબંધ કેમના જાળવા એ શિખવાડી રહિયા છો તો સામે પણ તમને એજ રીતે સબંધ માં વ્યવહાર જોવા મળશે. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું. 
			 સભાશિક્ષક -1:17 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Krisha
Quote by Krisha - તમારા જીવનમાં જો ૨ ફૂલ જેવાં વ્યક્તિ હોઈ એક તમારી પત્ની અને એક તમારી દીકરી તો એનું જરૂરી થી ધ્યાન રાખજો.... તમારી માં કે બાપ કે ભાઈનાં કેવાથી તમારું જીવન બરબાદ નાં કરતા કેમ કે ઇશ્વર મોડું પણ શ્રેષ્ટ આપિયું છે. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Krisha
Quote by Krisha - The research suggests that the world THANK YOU is used in every single second in this world. 95 %  of  people use this world for their daily activities but 5% who are educated people, still not use this world because of their ego.  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - જે કરિયું છે એ બધું તમે તમારા વર્તન પીરથી ધોઇ નાખિયું છે.  
જો તમારી પત્ની દવાખનાંમા છે અને બાળક ને જ્ન્મ આપીયા ના માત્ર ૪ દિવશ જ થ્યાછે અને તમારી મા એની જોડે ઝગડો કરે છે તો એવા સમયપર તમારે પત્ની નો સાથ આપવનો હોઈ ના કે માં નો….:.: 
મા નો ડોળડાહો છોકરો - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Krisha
Quote by Krisha - Therefore a man shall leave his father and mother and hold fast to his wife, and the two shall become one flesh.”




Proverbs 30:17 

 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 1 comments
Krisha
Quote by Krisha - વ્હા!! શું જવાબદારી નીભાવો છો 
સમાજ માં સાસું ને માં નું સ્થાન આપેલું છે. ઘણાં બધાં માં તરીકે નિભાવતાં જ હસે પણ એ ઘણા બધા માં અમૂક એવા પણ હોય છે જે એ સ્થાન ને યોગ્ય નથી. પોતાની વહુ ની એવાં સમય માં કાળજી નથી લઈ શકતા.બસ ઘરમાં બીજા નાં માંથે પોતાની જવાબદારી  નાખી દે છે. એટલે ના તો ફોન કરે કે ના તો જોવા પણ આવે. એ ઉપરાંત તો પાછા સમાજ માં દેખાડો કરે કે જાણે હું જ બધું કરું છું અરે એક ગ્લાસ પાણી નો પણ ભાવ નથી પૂછતાં એ શું કરવાના ? આવી  ને તો ઓસ્કર એવોર્ડ આપવો પણ ઓછો લાગે.
ખરું ને???
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - children listen to your parents, but parents don't broke down your child marriage life to always compare your daughter in law with others or always talk back of your daughter in law infront of others. 
 if you don't have guts to take care of your family daughter in law"s then don't interrupt between them. the hole world knows that  the daughter in law's parents always stand for both and spending  money for their daughter and your son. so keep your mouth shut.  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - જાવબદારી હોઈ કેમ કે સમાંજ  માં રહીયે છે.નોકરીપણ જરુરી છે સમાજ અને કુંટુંબ પણ જરુરી છે.પણ એના થી વિશેસ એ છે કે તમારી પત્ની ગર્ભવતિ છે એનું ઘ્યાન રાખવુ આ બાધાથી વિશેસ છે. 
રેગ્યૂલર dr પાસે લઇ જવિ જે ગમે  તે બનવી આપવું એનિ પર ગુસ્સો નહિ કરવો અને ફરવાં લઇ જવી વેગેરે….. 
તમરાં જીવનમા ઇશ્વરે જે મોકો અપિયો છે તેને નિભાયો ના કે સમાજના ખોટા નિયામો માં બંનધાય પત્ની ને તરછોડો. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - when you borrow money from others then return back in time or as per promise. Sometimes that one needs money but they can't tell you.you don't know in which situation they are ? how do they feel? 
instand of giving back you are planning to buy new house for your disobey son or daughter in law. 
then really you deserve hell. 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Krisha
Quote by Krisha - સબંધ
ભાઈ અને બહેન નો સબંધ તો નીરોલો હોઈ છે. એક ભાઇ પોતાની બહેન કુંવારી હોઈ કે લગ્નન કરેલ હોય એની માટે આખી જિંગીભર કઈ ને કઈ કરે છે. ગમે ત્યારે જરૂર પડે તો પડકે ઉભો રહે છે પોતાના છોકરા ના રૂપિયા માંથી પોતાની બહેન અને એના છોકરા ને આપે છે પણ બદલા માં એ બહેન ગમે તેવું બોલે છે સબંધ કાપી નાખે છે અને પારકા લોકો સામે પણ ખરાબ બોલવાનું છોડતા નથી. આખરે જ્યારે ભાઈ જ ના રહ્યો તો મગર મચ્છ ના આશું લોકો ને બતાવા પાડે. એ બહેન. 
ઘોર કળયુગ. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - you can get experience of your in-laws when you are pregnant. they are superficially happy but they can't care for you even at 32 weeks of pregnancy you cook your food by self , doing your work by yourself.listianing your mother in law problems story 200 times up and she humility you. she adviced to don't wast money to buy clothes and toys for your children she told you 5 times more that after cs you can stand up in 15 days. each and every time she is humility you. then don't worry women god is here and he see everything. just keep clam god will show everything to them  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Krisha
Quote by Krisha - सब कुछ कर ना लेकिन दुनिया में किसी प्रेगनेंट महिला के निशासे मत लेना. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Krisha
Quote by Krisha - સમય સઘળું બતાવે છે.  કેટલા આવી ને ઉભા રહિયા,કેટલા ફોન કર્યા અને કેટલા એ ખાલી કહેવા માટે જ કીધું અને કેટલા એ મોઢા ચઢાયાં. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha -  એક સ્ત્રી થાય ને બીજી સ્ત્રી ની પીળા નથી સમજતા.
એક ગર્ભવતી સ્ત્રી પીળા માં છે અને તમે એને આરામ કરવા દેવાની બદલે તમારા ઘરના ઝગડા પૈસાની કમી પોત્રની જનમ દિવસ ની પાર્ટી માં ના બોલાવું વગરે જેવા તમારા પ્રોબ્લેમ ને કહી ને મેન્ટલ હેરેસમેંત કરો છો.આવા સમય એ તો સારિ વાતો કરવાની હોય ના કે તમારી વહુ ને તમારી સમસ્યા કેવી જોઈ એ . આવિ સાસુઓ ને તો સાચે ભાગવાન બતાવે છે  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Krisha
Quote by Krisha - પોતે ૩ છોકરાઓ ની માં થઈને જો તમે તમારી વહું ને ના સમજો તો આગળ ઉપર વાળો જોવે છે. તમે તમારા સમય માં તમારી સાસુ એ શું વર્તન કર્યું એ કહાની તમારી વહુ ને વારંવાર જણાવી ને માનસિક રીતે હેરાન કરો છો.તો એટલું યાદ રાખજો તમે હેરાન થયા એટલે તમારે પણ તમારી વહું ને હેરાન કરવી એ કેટલું યથાયોગ્ય છે.
સાસુઓ તમારી માનસિકતા બદલો.
તમારી જોડે જે થયું એ બદલી સકાતું નથી પણ તમારી વહું ને તો સાચવી શકાય ને.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Krisha
Quote by Krisha - સમય સઘળું બતાવે છે તમારા કર્મ તમારે અહી જ નાડવાના છે. કેમ કે જાયરે કોઈની આંતરડી કકડાવો છો તો એના નીશાશા જરૂર થી લાગે છે.ગમે તેટલી ભગવાન જોડે પ્રાથર્ના કરો તમારા અન્ય દીકરા માટે પણ એક ગર્ભવતી વહું ની હાઇ લઈ ને કોઈ સુખી નથી થતું.  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Krish
Quote by Krish - જો તમે તમારી વહું ની જવાબદરી ઉપાડી શકો તો જ કોઈ દીકરીના માં બાપ ને વચન આપજો.કેમકે એ તમારી ઉપર વિશ્વાસ મૂકે છે કે તમે તેમની દીકરી ને સાચવશો.પરંતુ તમે આ દીકરી ને એક ગ્લાસ પાણી નો ભાવ પણ નથી પૂછતા અને એ દીકરી ગર્ભવસ્તા ના આખરી સમય સુધી પણ પોતાનું કામ જાતે કરતી હોઈ અને માત્ર સમાજ અને કુટુંબ સામે દેખાડા માટે જૂઠું બોલો છો (કે તમે એની કેર કરો છો ) તો એવા સાસરી વડા લોકો ને એમ કેવું છે કે ભગવાન છે અને એ સઘળું જોવે છે.તમે તમારા કર્મ અહી જ ભોગવી ને જસો. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments