jaydeep shekhadiya profile
jaydeep shekhadiya
49 7 0
Posts Followers Following
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *અંજીર ખાવાથી શરીર મજબૂત બને છે અને બદામ ખાવાથી તમારું મગજ તેજ બને છે.*

*બંને અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થાય છે જ્યાં અનંત મૂર્ખ લોકો છે.*

*આથી મારો અંજીર અને બદામ બંનેમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે.*

*અદાણી, અંબાણી, મોદી અને શાહની પ્રગતિ જોતાં...*

*મને લાગે છે કે ઢોકળા, થેપલા, ગાંઠિયા, ફાફડા, જલેબી શ્રેષ્ઠ છે !!*
😂😂😝😝🤩🤩 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *જે તમને સમજે છે*,
*એમને*....
*તમારી ચોખવટની જરૂર નથી*.
*અને*
*જે તમને નથી સમજતા*,
*એ તમારી ચોખવટને ક્યાં* *સમજવાના જ છે* 


jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *_માર્કેટ માં રૂપિયો ગમે તેટલો નીચે જાય._*
*_પરંતુ રૂપિયા માટે માણસ જેટલો નીચો જાય છે......!_*
*_એટલો નીચો તો રૂપિયો ક્યારેય નહી જાય......!_*


jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *જોવા માટે ની આંખો એક છે.*
  *છતાય ક્યાંક,*
*સમજ ફેર છે તો, ક્યાંક નજર ફેર છે*
 ❤️. 

   

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *કોઈનું અપમાન કરશો તો જગતમાં તમારું અપમાન થશે, તમે કોઈની સાથે કપટ કરશો તો તમને છેતરનાર જગતમાં પેદા થશે આ સંસાર કર્મભૂમિ છે જેવા કર્મ કરશો તેવા ફળ મળશે.....*
*ગણેશ ચતુર્થી પર્વની સૌને શુભકામનાઓ*


jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો.*

*પક્ષીઓએ દર્શાવ્યું છે કે...*
*આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.* - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સત્ય કદી દાવો નથી કરતુ*
*કે હું સત્ય છું,*
*પણ ખોટું હમેશાં દાવો કરે છે*
*કે હું જ સત્ય છું..*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *દુનિયા માં કોઈ વ્યકિત એવી*
*નથી જેને સમસ્યા ન હોય અને*
*દુનિયા માં કોઈ સમસ્યા એવી*
*નથી જેનું કોઈ સમાધાન ન હોય!!

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *દુનિયા વફાદારી* કરશે
 એવી *આશા ન રાખો*, કેમ કે...

 *પ્રાર્થના કબૂલ નથી થતી* ત્યારે
    આ દુનિયા...... 
*ભગવાનને પણ બદલી નાખે છે.!!*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સારા કર્મ કરવાથી સરવાળો થાય પણ,*
*જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળે
ત્યારે* *એનો ગુણાકાર થાય જેને દુનિયા નસીબ કહે છે.*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *ભૂલ સ્વીકારવા માં જેવો*
*નાના થઈ જતા હોય છે,*
 *એ જીવનમાં ક્યારેય*
 *મોટા નથી થઈ શકતા.*
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *પરિસ્થિતિ તમને સાચવી લે તો એ કિસ્મત છે,*
*પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે.*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *આંખો તો સહુની સરખી હોય ,*
        બસ
*જોવાનો અંદાજ અલગ હોય છે.*
 
*"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...*
*"શીખવાનું " દરેક વખતે હોય છે...*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સૌનો ખ્યાલ રાખો,*
*જીવનનો આનંદ લો,*
*એકબીજા સાથે જોડાયેલા રહો,*
*આ જ સાચું જીવન છે*
*“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ* 
*બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં છે જ* 

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *આ જિંદગી પણ અંગ્રેજી ફિલ્મ જેવી છે ,દેખાય છે સંભળાઈ છે પણ સમજાતી નથી .*

══════◄••❀••►═════ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *તાકાત શબ્દોમાં નાંખો,*
*અવાજમાં નહિ, કારણ કે*
*ખેતી વરસાદના પાણીથી થાય છે.*
 *પૂરના પાણીથી નહિ.*

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *ઉઠાવું હાથમાં પ્યાલી, તરત આરામ લાગે છે !*
*કસમથી એક અડઘી ચા છલકતો જામ લાગે છે....*
*બગીચો, બાંકડો, મિત્રો અને ગરમાગરમ ચા...*
 બસ,
*મને કાયમથી આ ચારેય ચારઘામ લાગે છે !!*
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સાચા સબંઘની સુંદરતા એક બીજાની*
*ભૂલો સહન કરવા માં જ છે,*
*કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો*
*તો આખી જિંદગી એકલા જ રહી જશો.!*
 - Made using Quotes Creator App, Post Maker App
11 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - ગમે તે કહો પણ આ નોટ બહુ જ સરસ મજાની વાત સમજાવી ગઈ..

કે બહુ મોટી *નોટ* થઈ ને ફરવું નઈ નહિતર ગમે ત્યારે બજારમાંથી ફેંકાઈ જવાય... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સત્ય બધાને સાંભળવું ગમે છે;*

*માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ...*
  


jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *વખાણ થી ફક્ત દિવસ જ સુધરે છે સાહેબ....* 
*પરંતુ,*
*ઠપકા થી આખી જિંદગી* - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સંબંધો બનાવવા લોન લેવા જેવા આસાન છે..*
*નિભાવવા હપ્તા ભરવા જેવા કઠિન છે...* - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *વખાણ થવા જરૂરી નથી*.
*પરંતુ કદર થવી જરૂરી છે*


jaydeep - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સમય* એવી વસ્તુ છે કે_
 
*ગણે રાખો* તો *ખૂટે*,
*વાપરો* તો *વધી* પડે, 
*સંઘરો* તો *નીકળી* જાય, 
પણ 
*સાચવી* લ્યો તો *તરી* જાય..

jaydeep.shekhadiya@gmail.com - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *"જીદગી' નું દરેક ડગલું પુરી 'તૈયારી' અને,'આત્મવિશ્વાસ' સાથે ભરો.*
*_કારણકે_*
*_જયાં આપણી હાજરી નથી હોતી,_*
*_ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે"..!!* - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જીંદગી મા ઘમંડ ક્યારેય નો કરવો
 પથ્થર પણ પોતાના જ વઝન ના લીધે જ ડૂબી જાય છે.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જે માણસ સમજી ન શકે તેની સાથે સંવેદનાનું પ્રદર્શન ન કરવું,આમ પણ સંવેદનાના દર્શન હોય પ્રદર્શન નહી.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - ચાલતી વાર્તાઓના જવાબો હોઈ શકે છે,પણ સમાપ્ત થયેલી વાર્તાઓ માટે મૌન વધુ સારું છે..!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - "ગુમાવ્યા" નો હિસાબ કોણ રાખે સાહેબ,,,
અહિં તો જે મળ્યું એમા "આનંદ" છે...
"માસિક આવક" કરતા "માનસિક આવક" બમણી કરો તો જ મોજ આવશે... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *આર્યભટ્ટ એકવાર નવરા બેઠા હતા, એમણે એવા મિત્રોની ગણતરી શરૂ કરી કે જે પોતાની પત્નીથી ન ડરતા હોય*.
         *પછી?*        *પછી શું!* 
    *પછી શૂન્યની શોધ થઇ*.
      🤣🤣🤣🤣 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - "પ્રગતિ" કરનારાઓ કયારેય કોઈની હલકી કરતા નથી અને ...
બીજાની હલકી કરનાર કયારેય પ્રગતિ કરી શકતા નથી...
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સમય સારો કે ખરાબ વીતી જાય છે*..
*પણ*
*વાતો, વ્યક્તિ અને વ્યવહાર યાદ રહી જાય છે*..!

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *સંબંધો જાળવી રાખવાં માટે કયારેક આંધળા , કયારેક બહેરા તો કયારેક મુંગા રહેવું પડે છે*... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી, મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે* - Made using Quotes Creator App, Post Maker App
8 likes 2 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *તમે ધારો તે પહેલાં હકીકતો જાણો*

*તમે ન્યાય કરો તે પહેલાં હકીકત સમજો*
 મારા વાલા આ દુનિયા છે

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - સમય મુજબ નહીં પણ લાગણી અને દીલથી થતું સમાધાન જીંદગી ભર ચાલે છે

jaydeep.shekhadiya@gmail.com - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - દગો પણ ક્યાં મફતમાં મળે છે સાહેબ,
 એના માટે લોકોનુ ભલુ કરવુ પડે છે...


jaydeep.shekhadiya@gmail.com - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - ઓળખાઇ જવાનો ડર અસત્યને હોય,
સત્ય તો ઈચ્છે કે મને બધા ઓળખે.
સુપ્રભાત

jaydeep.shekhadiya@gmail.com - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *અપેક્ષા પણ જ્યાં લાગણી હોય ત્યાં જ રખાય છે*..
*બાકી બધી જગ્યાએ તો માત્ર વ્યવહાર જ સચવાય છે*..! 

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - મોડુ થશે પણ બધુ જ બરાબર થશે, આપણને જે જોઈએ છે એજ મળશે દિવસો ખરાબ છે જિંદગી નહિ.
સુપ્રભાત

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *રામ નવમીની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા.*

   *પરમકૃપાળુ મર્યાદા પુરષોત્તમ શ્રી રામની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બની રહે એવી પ્રાર્થના...*

3️⃣0️⃣▪️0️⃣3️⃣▪️2️⃣0️⃣2️⃣3️⃣ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો

jaydeep Shekhadiya - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જીવન ના સ્નેહના સાગરમાં તરવું તો સૌ ને ગમે છે!
પરંતુ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સાચો સંબંધ...!
સુપ્રભાત - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે, એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..
જેનું નામ છે આત્મબળ..  
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *વ્યક્તિ તરીકે નહી પરંતુ*
*વ્યક્તિત્વ બની ને જીવો*
*કારણ કે વ્યકિત એક દિવસ*
*વિદાય લઇ લે છે પરંતુ*
*વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે  !!*
 *વ્યક્તિ વિશેષ ના હોય પણ વ્યક્તિત્વ હોય છે - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - *નવુ* કોઇ ના *મળે* તો ચાલશે,
      *પરંતુ*
*મળેલા* *ખોવાઇ* ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
jaydeep shekhadiya
Quote by jaydeep shekhadiya - જેની પાસે એકલા ચાલવાની હિંમત હોય છે, એક દિવસ તેમની પાછળ કાફલો આવે છે. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments